Directory Home / Arts /
sahjanand.org
શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ની અનેકવિધ પ્રવૃત્તિ પૈકીની હવે "ગ્રંથયજ્ઞ" યોજના એ ઘણાના જન્મદિવસની ઉજવણીને સાચા અર્થ માં સાર્થક કરી છે. તત્વચિંતક અને આધ્યાત્મ ની કુખે બેસી વિચારો નું વાવેતર કરનારા સ્વામી સચ્ચિદાનંદજી ની કેસેટ સાંભળી તેમના વ્યવહારિક ચિંતન ના પ્રેમમાં પડેલા મૂળ કચ્છી અને શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભુજ, ડોનર શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયાએ પુસ્તકપ્રેમીઓને સહાયભૂત થવા તથા સમાજમાં પુસ્તક વાંચનમાં રસવૃત્તિ ધરાવતો નવોયુવાન વર્ગ તૈયાર કરવા યોજના ઘડી કાઢી. Visit site »| Tweet |
