Directory Home / Regional /
rohitsamaj.com
આપણો રોહિતસમાજ આજે ગામ કે શહેર સુધી સીમીત ન રહેતા દેશવિદેશમાં વિસ્તર્યો છે. આપણા રોહિતસમાજના ઘણાં ભાઇઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ આવ્યા છે અને દેશવિદેશમાં રોહિતસમાજનુ ગૌરવ બન્યા છે. પરંતુ માહિતિના અભાવે આપણા વિશાળ રોહિતસમાજમાંના મોટા ભાગના લોકો આપણા રોહિતસમાજમાં બની રહેલ ઘણા બનાવો / પ્રસંગોથી અજાણ છે. હજુ સુધી આપણા રોહિતસમાજના લોકો એકબીજાને પુરતા પ્રમાણમાં જાણતા ઓળખતા નથી. આપણા રોહિતસમાજમાં રહેલ આ પ્રકારની જાણકારી / માહિતિ / સમાચારની ઊણપ આપણા સમાજના લોકોને સંગઠિત બનવામાં અને એકબીજાના સહકારથી પ્રગતિ સ
Visit site »
| Tweet |
